Home/ Detail Info
Back

ABOUT BOOK


આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેણે સાબિત કરી બતાવ્યું છે કે Innovation, Perfection અને Qualityના આગ્રહથી તમે કઈ રીતે એવી Products આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે. સ્ટીવ જૉબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં `કશુંક કરી છૂટવાની’ તીવ્ર તમન્નાથી તેમણે Apples કંપનીની સ્થાપના કરી.

આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે Products કેવી રીતે બનાવવી, તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું, લોકો કંપની માટે વફાદારીથી કામ કરી શકે તે માટે તેમને પ્રેરણા આપવી તેમ જ એવી કંપનીનું સર્જન કરવું કે જેની પ્રત્યેક પ્રોડકટ્સ Great Qualityનો પર્યાય બની જાય.

કળા અને ટૅક્‌નૉલૉજીના અદ્ભુત સમન્વય દ્વારા તેમણે iMac, iPod, iPhone અને iPadથી નવા વિશ્વના દરવાજા આપણા માટે ઉઘાડી આપ્યા છે. 21મી સદીના આ મહારથીના જીવનચરિત્ર માટે લેખકે સ્ટીવ જૉબ્સના સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ, હરીફો તથા તેના 40થી વધુ ઇન્ટરવ્યૂઝ લીધા છે.

ઍન્ડ વન મૉર થિંગ…

આ પુસ્તકને સમજવાથી તમારા વર્તમાન કરતા તમારું ભવિષ્ય ચોક્કસ સુધરશે તેની iGuarantee છે.

DETAILS


Title
:
Steve Jobs
Author
:
Walter Isaacson
Publication Year
:
2018
Translater
:
-
ISBN
:
9789351227922
Pages
:
520
Binding
:
Paperback
Language
:
Gujarati