Author : Kumud Verma (કુમુદ વર્મા)
લેખક: કુમુદ વર્મા
પુસ્તકનું નામ: કેળવણીનું મેઘધનુષ
પાના: 89
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
તમે તમારા આંતરિક સંઘર્ષને સમજી શકો એટલી સરળતાથી આ પુસ્તક લખવામાં આવ્યું છે. તમારી સમક્ષ આદર્શ ઉદાહરણો મૂકવામાં આવ્યાં છે, જે તમને તમારા આંતરિક સંઘર્ષોને સમજવા માટે અને તેનો ઉપાય શોધવા માટે પ્રોત્સાહિત કરશે. તમે તમારા પ્રશ્નોના જવાબો મેળવી શકશો અને તમારી ભૂલોને તાર્કિક રીતે સુધારી શકશો. ‘તમે જ તમારા ગુરુ’ એ સૂત્રને ચરિતાર્થ કરતી આ self help book, તમને કેળવણીના મેઘધનુષી પર્યાવરણમાં લઈ જશે, જ્યાંથી તમે આત્મનિર્ભરતાનું ઑક્સિજન પ્રાપ્ત કરી શકશો!