Author : Ashwini Sharma (અશ્વિની શર્મા)
◘ જો ઓળખતાં આવડે તો શૅરબજારનો સ્પર્શ, એ પારસમણિના સ્પર્શ જેટલો જ શક્તિશાળી છે. તળિયે બેઠેલા માણસને ઊંચા આકાશમાં પહોંચાડી દેવાની તાકાત શૅરબજારમાં છે, પણ સવાલ એ છે કે આવી મબલખ કમાણી કરવાની ટૅક્નિક કેવી રીતે શીખવી? એવું રોકાણ કેવી રીતે કરવું કે જેથી મૂડી પણ સલામત રહે અને સારો નફો પણ મેળવી શકાય.
◘ આપણે સૌ જાણીએ છીએ કે ઓછા સમયમાં સફળતા મેળવવાના સૌથી સરળ Shortcutનું નામ જ શૅરબજાર છે. જો શૅરબજારમાં તમે સમજદારી અને ધીરજથી કામ કરો તો બહુ સરળતાથી પૈસા મેળવી શકાય છે. તે માટે શૅરબજારની અને તેની કાર્યપ્રણાલીનું Knowledge હોવું ખૂબ જ જરૂરી છે.
◘ આ પુસ્તકમાં શૅરબજાર અને અન્ય રોકાણો દ્વારા કેવી રીતે અઢળક પૈસા કમાઈ શકાય તેની અધિકૃત અને અક્સીર Tips આપવામાં આવી છે.