Author : Bhandev (ભાણદેવ)
ભાણદેવજીનું પુસ્તક સીતાજીને અર્પણ થયેલું છે. રામકથા રહસ્ય, ભરતજીની વેદના, હનુમાનજીની છલાંગ, ભગવાન શ્રીરામનાં અશ્રુબિંદુ જેવા તેર પ્રકરણો દ્વારા એમના જીવનમાંથી શું પ્રેરણા લેવા જેવી છે એ સમજાય છે.
લેખક: ભાણદેવ
પુસ્તકનું નામ: રામ ! હે રામ ! શ્રી રામ !
પાના: 128
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી