Home/ Detail Info
Back

ABOUT BOOK


પળે પળે ઉત્તેજના, સસ્પેન્સ અને રોમાંચ જગાડતી જાસૂસી થ્રિલરકથાઓનું બેસ્ટ-સેલર સંકલન – ઇઝરાયેલના ગુપ્તચરોની જાસૂસીકથાઓમાં પળે પળે મોસાદના એજન્ટોના બુદ્ધિચાતુર્ય, દેશપ્રેમ, નીડરતા વગેરે જેવા સદ્ગુણોનો પરચો મળે છે. ક્યારેક તેમની મુનસફીનાં, ભાંગફોડિયા વૃત્તિનાં, બિનધાસ્તપણાંનાં પણ દર્શન થાય છે. આ જાતના ‘દુર્ગણ’ જો કે તેમણે રાષ્ટ્રહિતમાં કેળવ્યા છે. કહો કે તેમણે કેળવવા પડ્યા છે.

DETAILS


Title
:
Mosadna Jasusi Mishano
Author
:
Nagendra Vijay (નગેન્દ્ર વિજય)
Publication Year
:
2023
Translater
:
-
ISBN
:
00
Pages
:
184
Binding
:
Paperback
Language
:
Gujarati