હરદ્વાર ગોસ્વામીની 'ગુજરાત સમાચાર' ની લોકપ્રિય કોલમ 'શ્રાવણસુવાસ' હવે પુસ્તક આકારે. ભગવાન શિવનાં જાણીતાં ભાવભીનાં ભજન, સ્તુતિ અને સ્તોત્ર. શ્રાવણ મહિનાના દરેક દિવસનું મહત્વ અને અદભુત અલૌકિક પાવન પ્રસંગો.
લેખક: હરદ્વાર ગોસ્વામી
પુસ્તકનું નામ: શ્રાવણ સુવાસ