વિરલ વૈષ્ણવનાં પુસ્તકમાં શ્રીરામના જીવનના જાણીતા પ્રસંગોમાં રહેલી કેટલીક અજાણી માહિતી છે. નવી પેઢીને શ્રીરામ વિશે કહેવું હોય તો વડીલો યાદશક્તિમાં સચવાયેલી વાતો જ કહે ત્યારે આ પુસ્તક બાળકો-યુવાનોને શ્રીરામના જીવન-પ્રસંગો વર્ણવવા હાથવગું બની રહે છે. સચિત્ર.
લેખક: વિરલ વૈષ્ણવ
પુસ્તકનું નામ: શ્રીરામ એકાવન
પાના:159
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી