Author : Mary Buffet (મેરી બફેટ)
વૉરેન બફેટ એટલે Investment અને Managementની શ્રેષ્ઠ કલાનું જીવતું ઉદાહરણ. આશરે પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હૅથવેમાં સવા લાખ લોકો કામ કરે છે!
શું તમે જાણો છો કે આજે અતિ ધનાઢ્ય એવા વૉરેન બફેટે શરૂઆતના દિવસોમાં કોકો-કોલાની બૉટલ્સ, છાપાં-મૅગેઝિન્સ કે ચ્યુંગમ પણ વેચ્યાં છે? અને આજે પોતાની વિશિષ્ટ સમજણથી વિશ્વના ધનકુબેરોમાં ટોચના સ્થાને પહોંચી શક્યા છે!
આ પુસ્તકમાં વૉરેન બફેટે, પોતાની Business અને Personal Lifeમાં જે કાંઈ શીખ્યા તે, ખુલ્લા મનથી શૅર કર્યું છે. Living Legend વૉરેન બફેટે સાબિત કરી દીધું છે કે તમે પણ તમારા Perfect Management અને Smart Investmentથી ઇચ્છો તે મેળવી શકો છો.
તમે કોઈપણ Fieldમાં હો, આ પુસ્તક તમારા Visionને વિસ્તારશે અને તમને એવું લાગશે કે વૉરેન બફેટ જ તમને કહી રહ્યા છે કે `આવો, શિખર ઉપર તમારી રાહ જોવું છું!’