Home/ Detail Info
Back

ABOUT BOOK


બાળકનું મન એટલે નરમ માટી. તેને જેમ ઘડવી હોય તેમ ઘડાય. આજકાલનાં બાળકો કલ્પના અને હકીકત, સચ્ચાઈ અને બૂરાઈ વચ્ચેનો ભેદ બરાબર સમજે છે. આ વાર્તાઓ એવાં બાળકો માટે લખાઈ છે કે જેઓ નિર્દોષતાની કુમળી ઉંમર વટાવીને કિસોરાવસ્થામાં પ્રવેશી રહ્યાં છે. બને ત્યાં સુધી ભૂત, ડાકણ, જાદુ-ટોના, જંતરમંતર, વેતાલ, શ્રાપ કે આકાશવાણી આ વાર્તાઓમાં નથી. ઈર્ષ્યા, હોશિયારી, સચ્ચાઈ, કંજૂસાઈ કે ભલમનસાઈ જેવા માનવીય ગુણ-દોષો પર આ વાર્તાઓ આધારિત છે. રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય તેવું પાયાનું જ્ઞાન આ વાર્તાઓ દ્વારા બાળકો સુધી પહોંચાડવાનો મારો નમ્ર પ્રયાસ છે.


– સુધા મૂર્તિ

DETAILS


Title
:
Sachne Nahi Anch
Author
:
Sudha Murty (સુધા મૂર્તિ)
Publication Year
:
2024
Translater
:
Sonal Modi
ISBN
:
9789351227205
Pages
:
148
Binding
:
Paperback
Language
:
Gujarati