લેખક: વીનેશ અંતાણી
પુસ્તકનું નામ: પ્રિયજન
પાના: 232
બાઈન્ડીંગ: પાકું પુંઠું
ભાષા: ગુજરાતી
જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સભર હોય છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે એકાદ ચહેરો મનમાં છલકાઈ જાય, એવું બને ત્યારે પ્રશ્ન થાય કઈ ક્ષણ સાચી? કે પછી બંને જ સાચી?