તમને એવું લાગે છે કે
તમારી જિંદગીમાં `કશુંક’ ખૂટે છે?
કેટલાક લોકો પોતાની જિંદગીમાં નક્કી કરેલા goals સિદ્ધ કરી લેતા હોય છે અને કેટલાક તો થોડામાં જ સંતોષ માનીને અટકી જતા હોય છે. આવું કેમ બનતું હશે? તમે એવા ઘણા લોકોને જાણતા હશો, જેમણે પોતાની જિંદગીની શરૂઆત શૂન્યથી શરૂ કરીને પણ સફળતાના શિખરો સર કર્યાં છે, તો આનું કારણ શું હશે?
આવા અનેક પ્રશ્નોના ઉત્તરો તમને આ પુસ્તકમાંથી મળશે જે તમારા goalsને સાકાર કરવા માટે, તમારી ઇચ્છાશક્તિની રાહ જોઈને બેઠા છે!
તમે પણ તમારા goalsને પામી શકો એમ છો. આ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર પુસ્તકમાં સમાવેલ Twenty-One Strategiesનો આજથી જ અમલ શરૂ કરી દો અને જુઓ ચમત્કાર!