Home/ Detail Info
Back

ABOUT BOOK


એક શબ્દમાં ચમત્કારની અમાપ શક્તિ છે.


વીસ સદીથી વધારે સમયથી એક પવિત્ર ગ્રંથના શબ્દો પ્રત્યેક વાચકને મૂંઝવી નાંખનારા અને રહસ્યમયી લાગ્યા છે અને વાંચનારા લગભગ બધાએ તેના અર્થની ગેરસમજ કરી છે. માનવજાતના ઇતિહાસમાં બહુ ઓછા લોકોને એ સમજાયું છે કે એ શબ્દો એક ઉખાણા સમાન છે અને એ ઉખાણાને ઉકેલવવામાં આવે, તો તમારા માટે એક નવા જ જગતનાં દ્વાર ખૂલી જાય છે.

‘The Magic’ પુસ્તકમાં રોન્ડા બર્ન આ જીવન-પરિવર્તક જ્ઞાન દુનિયા સમક્ષ રજૂ કરે છે. પછી, 28 દિવસની એક મુસાફરીમાં, આ જ્ઞાન દૈનિક જીવનમાં કઇ રીતે ઉતારવું એ પણ શીખવે છે.

તમે ગમે તે હો, ગમે ત્યાં હો અને તમારા વર્તમાન સંજોગો ગમે તેવા હોય,

‘The Magic’ પુસ્તક તમારું સમગ્ર જીવન બદલી શકે છે!

DETAILS


Title
:
The Magic
Author
:
Rhonda Byrne (રોન્ડા બર્ન)
Publication Year
:
2024
Translater
:
-
ISBN
:
9789381506486
Pages
:
268
Binding
:
Paperback
Language
:
Gujarati