Home/ Detail Info
Back

ABOUT BOOK


આ પુસ્તકમાં સંસ્કૃત એટલે ફક્ત ભાષા જ નહીં, પરંતુ એ સમયનું સમાજજીવન, એ સમયની સમાજવ્યવસ્થા, એ સમયનું ગણિત, વિજ્ઞાન, એ સમયે સાહિત્યમાં કટાક્ષ, દલિતો પણ સંસ્કૃત હતા જેવી અનેક બાબતો આવરેલી છે. કાલિદાસનું કાવ્ય-માધુર્ય કે તત્ત્વજ્ઞાનથી ભરપૂર રામાયણ – મહાભારતની વાતો તો સંસ્કૃત સાહિત્યમાં મળી રહે છે, પરંતુ સંસ્કૃત સાહિત્યના કવિઓએ જે પ્રયોગો કરેલા છે એ વિશે સંસ્કૃતના પ્રોફેસરો કે વિદ્યાર્થીઓ કે સંસ્કૃત સાથે જોડાયેલા લોકોને જ ખબર હોય, પરંતુ સામાન્ય લોકોને આ પ્રયોગો વિશે ખબર જ ન હોય. આ પુસ્તક વાંચ્યા પછી તમે કહી શકશો કે આ કારણોસર ભારતીય સંસ્કૃતિ મહાન હતી અને આ વારસો અમારી પાસે છે એટલે અમે મહાન છીએ. વિશ્વની કોઈ સંસ્કૃતિ પાસે આવો ભવ્ય વારસો હોય તો બતાવે!


DETAILS


Title
:
Adbhutam Sanskrutam
Author
:
Paresh K Bhatt (પરેશ કે. ભટ્ટ)
Publication Year
:
2024
Translater
:
-
ISBN
:
9789389361896
Pages
:
184
Binding
:
Paperback
Language
:
Gujarati