Home/ Detail Info
Back

ABOUT BOOK


લેખક: કૌશિક મહેતા

પુસ્તકનું નામ: મોહનથી માધવ

પાના: 328

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

*મોહનથી માધવ* 

(SGVPના પૂજ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજીની જીવનગાથા)

લેખક: કૌશિક મહેતા

પાના: ૩૨૮

કિંમત: રૂ. ૩૦૦

ISBN: 978-93-93542-49-6

આ સાધુ અનોખા છે !

છ-એક મહિનાના બાળકની ચપટી'ક નિર્દોષતા લો,

નરસિંહ મહેતાના થોડા શબ્દો લો,

ગાંધીજીની મુઠ્ઠી ભરી સાદગી લો,

રામકૃષ્ણદેવની ખોબો ભરી ભક્તિ લો,

કબીરની ટોપલી ભરી મસ્તી લો,

શંકરાચાર્યની ઢગલો-એક વિદ્વતા લો;

અને જે ઘાટ ઘડાય એને

શાસ્ત્રી માધવપ્રિયદાસ નામ આપી શકાય... 

આ પુસ્તકમાં એક સંતની સફરના કેટલાંક પ્રતિબિંબો ઝીલવામાં આવ્યા છે.

DETAILS


Title
:
Mohanthi Madhav
Author
:
Kaushik Mehta (કૌશિક મહેતા)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9789393542496
Pages
:
-
Binding
:
-
Language
:
-