Home/ Detail Info
Back

ABOUT BOOK


Sounder નામનો એક English શબ્દ છે. જેનો અર્થ થાય છે 'એક જીવનને સ્પર્શતા અજાણ્યા પાસા'.


અશેષ ની લખાણ શૈલી આ Sounder શબ્દ પર આધારિત છે અને experimental છે. ઇપ્સા નામની છોકરી એક સામાન્ય flirting ને પ્રેમ માની બેસે છે અને સ્થિરતા ગુમાવી દે છે. આ ઘટના જુદા - જુદા પાત્રોના પરિપ્રેક્ષ્યમાં આ નવલકથા મૂલવે છે.


એક લેખક, એક કામવાળી બાઈ, એક પોલીસ અધિકારી અને એક ડાયરી...આવા પાત્રો આ વાર્તા કહે છે.


વર્ચ્યુઅલ વિશ્વની પ્રેમકથા જેવી આ કૃતિ આધુનિક લખાણ છે. યુવાન લોકો રીલેટ કરી શકે એ પ્રકારની આ વાત છે.

DETAILS


Title
:
Ashesh
Author
:
Devangi Bhatt (દેવાંગી ભટ્ટ)
Publication Year
:
2020
Translater
:
-
ISBN
:
9789384780784
Pages
:
130
Binding
:
Hard Cover
Language
:
Gujarati